You are here: Home > Children-Young Adults > Young Adults > Robinson Crusoe*
Author : Daniel Defoe
લેખક : ડેનિયલ ડીફો
269.00
299.00 10%
18મી સદીમાં લખાયેલી આ નવલકથા આજે પણ એટલી જ લોકપ્રિય છે અને જગત-સાહિત્યની ક્લાસિક કૃતિ ગણાય છે. અકસ્માતે એક ટાપુ પર રહી ગયેલા યુવાનનો બહારની દુનિયા સાથેનો સંપર્ક પણ કપાઈ જાય છે. ટાપુ પર કુદરત, સમુદ્ર, પશુપંખીઓ, માણસખાઉ જંગલી જાતિઓ વચ્ચે પોતાનું જીવન વ્યતિત કરે છે અને પોતાના આગવા સમાજનું નિર્માણ કરે છે તેની રસપ્રદ અને હૃદયસ્પર્શી વાર્તા. પુસ્તકના વિશેષ પરિચય માટે ઉપર આપેલી પુસ્તકની ‘બેક ઈમેજ’ ક્લિક કરશો.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service