You are here: Home > Children-Young Adults > Young Adults > Biographies for Young Adults > Saat Chiranjivi
Author : Ramesh Soni
લેખક : રમેશ સોની
157.00
175.00 10%
જીવન અને મૃત્યુના ચક્રમાંથી મુક્ત થઈને અમર થઇ ગયેલા સાત મહામાનવો : હનુમાનજી, મહર્ષિ વેદ વ્યાસ, કૃપાચાર્ય, પરશુરામ, વિભીષણ, રાજા બલિ અને અશ્વત્થામાના જીવનની કથાઓનું આ પુસ્તક કિશોરભોગ્ય શૈલીમાં લખાયું છે. પુસ્તકના પરિચય માટે ઉપર આપેલી પુસ્તકની ‘બેક ઈમેજ’ Zoom કરશો.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service