You are here: Home > Children-Young Adults > Young Adults > Adventure, Mystery & Science Fiction > Sahsik Safaro : Sachi Sahaskathao
Author : Yashvant Mehta
લેખક : યશવંત મહેતા
180.00
200.00 10% off
માનવજાતની પ્રગતિમાં સાહસિક મુસાફરોનું અમૂલ્ય યોગદાન છે. એમની સાહસ-સફરો થકી નવી નવી ધરતી અને ખોવાયેલાં નગરો મળ્યાં, દુનિયાની વિવિધ પ્રજાઓ અને પ્રદેશો એકબીજા સાથે જોડાયા. આવી પાંચ અમર થઈ ગયેલી સાહસની સફરોની સત્યકહાણીઓ આ પુસ્તકમાં આલેખવામાં આવી છે. સાથે જે તે સ્થળોની ઐતિહાસિક હકીકતો રસપ્રદ રીતે પીરસવામાં આવી છે. પુસ્તક કિશોરભોગ્ય છે, પણ મોટેરાંઓને પણ રસ પડે તેવી શૈલીમાં લખાયું છે.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service