You are here: Home > Inspirational, Self Help & Reflective > Inspirational Reflective Writings & Lyrical Essays > Samjanthi Sukhi Thaie
Author : Manish Thakar
લેખક : મનીષ ઠક્કર
150.00
ક્યારેક વિચારોની સ્પષ્ટતા ન હોવાથી, બિનપાયાદાર અનુમાનો અને તર્કોથી દોરવાઈને લોકો ખોટા નિર્ણયો લે છે, અને સરવાળે સંબંધો અને જીવનમાં અનેક બાંધછોડ કરાવી પડે છે. આ પુસ્તકમાં પ્રસંગો અને ઉદાહરણો દ્વારા આવા સંજોગો નિવારવા માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service