You are here: Home > Health & Fitness > Yoga, Pranayama & Exercise > Sampurn Yog Vidya
Author : Rajiv Jain Trilok
લેખક : રાજીવ જૈન 'ત્રિલોક'
360.00
399.00 10% off
‘સંપૂર્ણ યોગ વિદ્યા’ પુસ્તકમાં મન-મસ્તિષ્કને તાજુતરોજ રાખે, શરીરને ચુસ્ત રાખે અને વિવિધ રોગોથી મુક્તિ અપાવે તેવા છસો ઉપરાંત આસનો, પ્રાણાયમની રીતો આકૃતિ સાથે બતાવી છે. પુસ્તકમાં પતંજલિયોગપ્રદીપ, હઠયોગપ્રદીપ, ઘેરંડ સંહિતા, વશિષ્ટ સંહિતા વગેરે પ્રાચીન અને પ્રમાણિત ગ્રંથનો સંક્ષિપ્ત સાર છે. સાથે અષ્ટાંગ યોગ, યોગાસન અને પ્રાણાયામ સાથે સંકળાયેલ તમામ વિદ્યાઓ વિશેની સંપૂર્ણ માહિતી સરળ ભાષામાં પ્રસ્તુત કરાયેલી છે. યોગ આધારિત ચિકિત્સા પદ્ધતિ તેમજ શારિરીક, માનસિક અને ભૌતિક અને આધ્યાત્મિક પાસાઓની રજૂઆત થઇ છે.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service