You are here: Home > Inspirational, Self Help & Reflective > Inspirational Reflective Writings & Lyrical Essays > Sanje Suryoday
Author : Ankit Trivedi (Editor)
લેખક : અંકિત ત્રિવેદી (સંપાદક)
539.00
599.00 10% off
જીવનનો સંધ્યાકાળ એટલે વૃદ્ધાવસ્થા એટલે જીવનસફરના સૂર્યાસ્તનો સમય. ઢળતી ઉંમર સાથે વૃદ્ધાવસ્થાને અને એકલતાને સમજવી જરૂરી છે. ઘણા લોકોને ઉંમરના બંધનો નથી નડતા અને પોતાની મસ્તીમાં જીવતા માણસો જીવનના દરેક તબક્કાને માણી શકે છે, જયારે જે લોકો એકાંતને સમજી કે માણી નથી શકતા એ અકાળે વૃદ્ધ બની જાય છે.
ગુજરાતના આગેવાન સાહિત્યકારો, સંતો અને વિવિધ ક્ષેત્રના મહાનુભાવોએ લખેલા 69 લેખોનો આ ગુલદસ્તો જીવનની સંધ્યા કેટલી અનુપમ છે, કેટકેટલાં રંગોની ભાત એમાં સર્જાય છે એ સુંદર રીતે આલેખે છે. જીવનની સંધ્યા એ ઉત્સવની જેમ ઉજવવાનો અને સૂર્યોદયની જેમ આવકારવાનો અવસર છે એવી પ્રેરણાથી છલોછલ ઉત્કૃષ્ટ લખાણોનો સંગ્રહ. નિવૃત્તિવેળાએ ભેટ આપવા માટે આદર્શ પુસ્તક.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service