You are here: Home > Inspirational, Self Help & Reflective > Business, Success & Self Help > Saral Shrimad Bhagvad Gita
Author : B N Dastoor
લેખક : બી એન દસ્તૂર
135.00
150.00 10% off
કારકિર્દી, વ્યવસાય, કોર્પોરેટ કલ્ચર અને મેનેજમેન્ટને લગતા પુસ્તકોના લોકપ્રિય લેખક બી એન. દસ્તૂરનાં આ પુસ્તકમાં શ્રીમદ ભગવદ્દ ગીતાનાં સંદેશને આજના સમયનાં પરિપ્રેક્ષ્યમાં, અત્યારનાં જીવનને અનુલક્ષીને સરળ અને પ્રેક્ટિકલ રીતે પ્રસ્તુત કરવામાં આવ્યો છે. સાથે મેનેજમેન્ટ અને લીડરશિપને લગતાં પાસાં પણ વણી લેવાયાં છે.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service