You are here: Home > Fiction : Novels & Short Stories > Novels > Biographical Novels > Sardar the Game Changer
Author : Gita Manek
લેખક : ગીતા માણેક
315.00
350.00 10% off
હિન્દુસ્તાનને છિન્નભિન્ન થતા રોકવાનો જંગ આલેખતી ડોક્યુ-નોવેલ. સાડાપાંચસોથી વધુ રજવાડાંઓને દેશમાં વિલીન કરીને અખંડ રાષ્ટ્રની સ્થાપાનાનું ભગીરથ કાર્ય કરનાર લોહપુરુષ સરદાર પટેલે કઈ રીતે આ કામ પાર પાડ્યું? જુનાગઢ અને હૈદરાબાદના નવાબોને કઈ રીતે સીધાદોર કર્યા? કાશ્મીર સમસ્યા બાબતે એમનું વલણ કેવું હતું? ભારતના ઈતિહાસને સ્પર્શતા આવા અનેક સવાલોના જવાબ આ પુસ્તકમાં મળશે. સરદારની આ યશગાથા વર્ણવતી, ઊંડાણપૂર્વકના સંશોધનને આધારે રસપ્રદ શૈલીમાં લખાયેલી નોંધપાત્ર નવલકથા. સરદાર પટેલ પર ગુજરાતીમાં લખાયેલાં શ્રેષ્ઠ અને અધિકૃત પુસ્તકો પૈકીનું એક પુસ્તક. પુસ્તકનાં અને લેખકના વિશેષ પરિચય માટે ઉપર આપેલી પુસ્તકની ‘બેક ઈમેજ’ ક્લિક કરશો.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service