You are here: Home > Fiction : Novels & Short Stories > Novels > Thrillers, Mysteries & Science Fiction > Sarhadno Supercop
Author : Praful Shah
લેખક : પ્રફુલ શાહ
359.00
399.00 10%
કચ્છ સરહદી વિસ્તાર હોવાથી સંવેદનશીલ ગણાય છે. આતંકવાદ, ઘૂસણખોરી, શસ્ત્રો-ડ્રગ્સની દાણચોરી, દુશ્મન મુલ્ક દ્વારા કરવામાં આવતી જાસૂસી.. આવા પડકારોની યાદી લાંબી છે. કચ્છમાં ફરજ બજાવનાર જાંબાઝ પોલીસ ઓફીસર દિલીપ અગ્રાવતના સાહસ-શૌર્યની આ સત્યકથા અનેક હેરતઅંગેઝ, સનસનાટીપૂર્ણ પ્રસંગોથી ભરપૂર છે અને એક થ્રિલર જેવી રોમાંચક છે.
થ્રિલર સત્યકથાઓના જાણીતા લેખક-પત્રકાર પ્રફુલ શાહના આ પુસ્તકના વિશેષ પરિચય માટે ઉપર આપેલી પુસ્તકની ‘બેક ઈમેજ’ Zoom કરશો.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service