You are here: Home > Inspirational, Self Help & Reflective > Inspirational Reflective Writings & Lyrical Essays > Sarjanni Samvedana
Author : Maulin Shah (Dr)
લેખક : મૌલીન શાહ (ડૉ.)
225.00
250.00 10% off
જાણીતા પીડિયાટ્રિક સર્જનની, નાનકડા બાળદર્દીઓની શસ્ત્રક્રિયા કરી, એમને સાજાં કરી હસતાં રમતાં ઘરે પાછા મોકલવાની યશસ્વી સાફલ્યગાથાના સત્ય કિસ્સાઓ. પુસ્તકનાં નામ મુજબ જ પાને પાને સંવેદનાના ઝરણ ઝરે છે. કોરોના મહામારીથી ઘેરાયેલા આપણા સૌનાં મન, હૃદય પર શીળો લેપ લગાવે એવું આ ઉત્કૃષ્ટ પુસ્તક પ્રગટ થતા વેંત અનેકોની પ્રશંસા પામ્યું છે.
પુસ્તક અંગેના કેટલાંક મહાનુભાવોના અભિપ્રાય ઉપર આપેલી પુસ્તકની ‘બેક ઈમેજ’ zoom કરવાથી જોઈ શકાશે.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service