You are here: Home > Fiction : Novels & Short Stories > Novels > Thrillers & Mysteries > Sat Asat
Author : Manisha Manish (Dr)
લેખક : મનીષા મનીષ (ડો)
315.00
350.00 10% off
ભારતનો એક હોનહાર વિજ્ઞાની જર્મનીની વિશ્વવિખ્યાત રિસર્ચ ઇન્સ્ટીટયુટમાં પ્રવેશ પામ્યો અને જે દિવસે તે બ્રહ્માંડનું રહસ્ય જગત સમક્ષ મૂકવાની તૈયારીમાં હતો તે જ દિવસે કાર અકસ્માતમાં ભયંકર ઈજા પામ્યો. એ અકસ્માત હતો કે ષડ્યંત્ર હતું? રહસ્ય, રહસ્યવાદ અને વિજ્ઞાનની આંટીઘૂંટી સાથે આગળ વધતી, સત્યઘટના આધારિત વિશિષ્ટ નવલકથા. ગુજરાતના પ્રસિદ્ધ ચિંતક અને લેખક ગુણવંત શાહના દીકરી ડૉ. મનીષા મનીષની પહેલી નવલકથા.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service