You are here:  Home  >   Fiction : Novels & Short Stories   >   Short Stories   >   Thriller, Mystery & Horror Stories   >   Satyajit Rayni Rahasyakathao Vol. 1-4 Set

  • Satyajit Rayni Rahasyakathao Vol. 1-4 Set

    Click image to zoom

Satyajit Rayni Rahasyakathao Vol. 1-4 Set

Author : Satyajit Ray

સત્યજીત રાયની રહસ્યકથાઓ ભાગ 1 થી 4 સેટ

લેખક : સત્યજીત રાય

 432.00    
 480.00   10%

Out of stock

Notify me when this book is in stock.

  Notify Me


About this Book: Satyajit Rayni Rahasyakathao Vol. 1-4 Set (સત્યજીત રાયની રહસ્યકથાઓ ભાગ 1 થી 4 સેટ )


ભારતરત્ન સત્યજીત રાય જેટલા પ્રખર ફિલ્મસર્જક હતા, એટલાં જ ઉત્કૃષ્ટ સાહિત્યકાર પણ હતા. એમની રહસ્યકથાઓએ ભારતની કિશોર પેઢીને વરસોથી ઘેલું લગાડ્યું છે. ભારતીય સાહિત્યમાં સૌથી વધુ ખ્યાતનામ થઇ હોય એવી આ રહસ્યકથાઓનો નાયક ‘ફેલુદા’ શેરલોક હોમ્સથી જરા પણ કમ નથી. કોઈ પણ ઉંમરના વાચકોને રસતરબોળ કરી મૂકે એવી ફેલુદાની ભેદ-ભરમ અને રોમાંચથી ભરેલી આ રહસ્યકથાઓની શ્રેણીમાં ચાર પુસ્તકોનો સમાવેશ થાય છે :

(૧) જયબાબા ફેલુનાથ અને અન્ય કથાઓ (૨) જમ્બૂકદેવની મૂર્તિ અને અન્ય કથાઓ (૩) ટિમ ટોરેટોના ઈશુ ખ્રિસ્ત અને અન્ય કથાઓ (૪) એટેચીની અદલાબદલી અને અન્ય કથાઓ



Details


Title:Satyajit Rayni Rahasyakathao Vol. 1-4 Set

Translator: Sukanya Zaveri

Publication Year: 2021

First Edition : 1980

ISBN:9789351754602

Pages:468

Binding:Paperback

Language:Gujarati

Sub Category: Short Stories


Icon

Free Shipping

In Gujarat on orders over 299/-

Icon

Express Courier Service

You may also like

Vimukta

Vimukta

Volga     125.00
BuyDetails

Vimukta

112.00    125.00
The Black Mask

The Black Mask

E W Hornung     250.00
BuyDetails

The Black Mask

225.00    250.00
Hansiyani Biji Baju

Hansiyani Biji Baju

Kosha Raval     250.00
BuyDetails

Hansiyani Biji Baju

225.00    250.00
Khovayela Samayno Samudra

Khovayela Samayno Samudra

Vinesh Antani     235.00
BuyDetails

Khovayela Samayno Samudra

200.00    235.00