You are here: Home > Fiction : Novels & Short Stories > Novels > Novels from World Literature > Secret Garden
Author : Frances Hodgson Burnett
લેખક : ફ્રાન્સિસ હોજસન બર્નેટ
333.00
370.00 10%
પોઝિટિવિટીનો બુસ્ટર ડોઝ આપતી નવલકથા.
શું તમારે પોઝિટિવિટીની સિક્રેટ કી જોઈએ છે?
અનાથ અને જિદ્દી મેરી લેનોક્સના હાથમાં અચાનક ‘સિક્રેટ ગાર્ડન’ની ચાવી આવી જાય છે. શું આ બગીચો ખરેખર કોઈ જાદુ કરી શકે છે?
આ માત્ર એક વાર્તા નથી, પણ નિરાશામાંથી આશા તરફ લઈ જતો એક અનોખો અનુભવ છે. કરોડો વાચકોને જકડી રાખનારી આ નવલકથા તમારા મનને પણ હળવુંફૂલ કરી દેશે. એકવાર આ દરવાજો ખોલ્યા પછી તમે એમાંથી બહાર આવવા નહીં માગો. મેરીને જે બગીચાની ચાવી મળી તે તમારા માટે ‘ઈકો-થેરાપી’ અને પોઝિટિવ થિંકિંગની માસ્ટર કી બની જશે. પુસ્તક પૂરું કરશો ત્યાં સુધીમાં તમે ભલે ક્યાંય પણ બેઠા હો, પણ તમને પેલા સિક્રેટ ગાર્ડનમાં ખીલેલાં ફૂલોની સુગંધ આવવા લાગશે!
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service