You are here:  Home  >   Children-Young Adults   >   Children   >   Story Books   >   Secret Super Agent Bholu : Vol. 1 Chamatkar

  • Secret Super Agent Bholu : Vol. 1 Chamatkar

    Click image to zoom

Book Title: Secret Super Agent Bholu : Vol. 1 Chamatkar

Author : I K Vijaliwala (Dr)

પુસ્તકનું નામ: સિક્રેટ સુપર એજન્ટ ભોલુ ! (ભાગ 1 - ચમત્કાર)

લેખક : આઈ કે વીજળીવાળા (ડો)

 117.00    
 130.00   10%

  Add to Cart

About this Book: Secret Super Agent Bholu : Vol. 1 Chamatkar (સિક્રેટ સુપર એજન્ટ ભોલુ ! (ભાગ 1 - ચમત્કાર) )


ગામડાંમા વસતા એક નાનકડાં બાળકમાં અચાનક જાદુઈ શક્તિઓ આવી જાય તો શું થાય? જેને ગામના તોફાની છોકરાઓ કાયમ હેરાન કરતા હોય છે એવા આ બાળક ભોલુને કોઈક રીતે જાદુઈ શક્તિઓ પ્રાપ્ત થાય છે અને અચાનક અપાર તાકાત અને ક્ષમતાઓ એને પ્રાપ્ત થાય છે. Super Kid ભોલુનાં પરાક્રમોની આ ગાથાઓ બાળકોને ફેન્ટસીની અજાયબ દુનિયાની સફર કરાવે છે અને મનોરંજન સાથે એમના કલ્પનાવિશ્વને પણ વિકસાવવાનું કામ કરે છે.

લોકપ્રિયતાના શિખરો સર કરનારા સર્જક ડૉ. આઈ. કે. વીજળીવાળાની ‘બિંબૂ મદનિયાનાં પરાક્રમો’ની શ્રેણી બાળકોમાં પ્રિય થઇ પડી છે. તેઓ બાળકો માટે આ નવી જ શ્રેણી લઇ આવ્યા છે જેનું આ પ્રથમ પુસ્તક છે.



Details


Title:Secret Super Agent Bholu : Vol. 1 Chamatkar

Publication Year: 2022

ISBN:9789356594869

Pages:87

Binding:Paperback

Language:Gujarati

Sub Category: Children


Icon

Free Shipping

In Gujarat on orders over 299/-

Icon

Express Courier Service

You may also like

Manavu Etle Janavathi Bachavu ~ Dhammapad - 8

Manavu Etle Janavathi Bachavu ~ Dhammapad - 8

Osho     350.00
BuyDetails

Manavu Etle Janavathi Bachavu ~ Dhammapad - 8

315.00    350.00
Dharm Ane Rajniti

Dharm Ane Rajniti

Osho     175.00
BuyDetails

Dharm Ane Rajniti

157.00    175.00
Hu Dharmikta Shikhavadu Chhu Dharm Nahi

Hu Dharmikta Shikhavadu Chhu Dharm Nahi

Osho     250.00
BuyDetails

Hu Dharmikta Shikhavadu Chhu Dharm Nahi

225.00    250.00
Nava Sanket

Nava Sanket

Osho     100.00
BuyDetails

Nava Sanket

90.00    100.00