You are here: Home > Inspirational, Self Help & Reflective > Business, Success & Self Help > Self Development Parna Vishvana Shreshth Pustakomanthi Shu Shikhava Male Chhe ?
Author : Darshali Soni
લેખક : દર્શાલી સોની
89.00
99.00 10% off
ગાગરમાં સાગર જેવા આ પુસ્તકમાં, અંગ્રેજીમાં સેલ્ફ ડેવલપમેન્ટ પર લખાયેલા જગવિખ્યાત 10 પુસ્તકોનો સાર અથવા અર્ક સરળ ગુજરાતી ભાષામાં આપવામાં આવ્યો છે, જેમાં સ્ટિફન કોવીનાં જગવિખ્યાત પુસ્તકો સેવન હેબિટ્સ ઓફ હાઈલી ઈફેકટિવ પિપલ, એઈટ્થ હેબિટ્ ઉપરાંત ડેવિડ એલન અને જોન સી. મેક્સવેલ જેવા દિગ્ગજ લેખકોનાં પુસ્તકોનો સમાવેશ થાય છે. આ તમામ પુસ્તકો જોવા માટે ઉપર આપેલી પુસ્તકની બેક ઈમેજ Zoom કરશો.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service