You are here: Home > History, Culture, Politics & Public Administration > World History > Shakti Ane Sammruddhino Desh Israel
Author : Mafatlal Patel (Dr)
લેખક : મફતલાલ પટેલ (ડો)
250.00
બે હજાર વર્ષથી દુઃખો અને યાતનાઓનો શિકાર બનેલી યહુદી પ્રજાનો સ્વતંત્ર દેશ ઇઝરાયેલ 1948માં અસ્તિત્વમાં આવ્યો. આ પ્રજાએ પોતાના રાષ્ટ્રપ્રેમ અને પુરુષાર્થથી આ નાનકડા રણપ્રદેશની કાયાપલટ કરી તેને દુનિયાના સૌથી સમૃદ્ધ અને તાકતવર દેશોમાંનો એક બનાવ્યો. ઇઝરાયેલ અંગેની ઝીણામાં ઝીણી વિગત આ પુસ્તકમાં આવરી લેવાઈ છે. તેનો ઇતિહાસ, સંસ્કૃતિ, ધર્મ, સમાજજીવન, અર્થવ્યવસ્થા અને વેપાર, કૃષિ, રાજકારણ જેવાં અનેક મુદ્દાઓનો આંકડાકીય માહિતી સાથે સમાવેશ કરવામાં આવ્યો છે.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service