You are here: Home > Gandhi > Books by Gandhi > Share it Mahatma Gandhi
Author : Mohandas Karamchand Gandhi
લેખક : મોહનદાસ કરમચંદ ગાંધી
99.00
ગાંધીજીના સંપૂર્ણ સાહિત્યમાંથી 90 ચુનંદા લખાણો જુદાં તારવીને તેના અંશ આ પુસ્તકમાં રજુ કરવામાં આવ્યા છે. ગાંધીજીની કેટલીક તસવીરોનો પણ સમાવેશ કરાયો છે. ગાંધીજી જેવા મહામાનવના વિચારો સમજવા માટે યુવાનો, વિદ્યાર્થીઓ માટે એક શોર્ટકટની ગરજ સારે તેવું છે. વિવિધ પ્રસંગોએ ભેટ આપવા માટે પણ ઉત્તમ પુસ્તક.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service