You are here: Home > Edited Works > Share it Zaverchand Meghani
Author : Zaverchand Meghani
લેખક : ઝવેરચંદ મેઘાણી
89.00
99.00 10% off
અમર સર્જક ઝવેરચંદ મેઘાણીના વિવિધ ૯૦ લખાણોના અંશોનું ચયન. સુંદર માવજત પામેલું આ પુસ્તક લેખકના ચાહકોને ગમે એવું છે અને વિવિધ પ્રસંગોએ ભેટ આપવા યોગ્ય છે. ''શેર ઈટ'' શ્રેણી વિશે : (પ્રકાશક તરફથી સાભાર) Share It શ્રેણીનું આ પુસ્તક એટલે કોઈ એક સર્જકના સમગ્ર લખાણોમાંથી ખૂબ ગમી ગયું હોય, યાદ રહી જાય તેવું હોય, બીજાને વંચાવ્યા વગર ચેન ન પડે તેવું હોય, વાંચતી વખતે મોઢામાંથી ‘આહ’ કે ‘વાહ’ નીકળી ગયું હોય તેવા તમામ લખાણોનો સરવાળો. પોતાના પ્રિય લેખકના ગમતાં લખાણના અંશો ઘણા વાચકો ફેસબૂક કે વોટ્સએપ પર વહેતાં મૂકતા હોય છે એ જ વસ્તુ અહીં પુસ્તક સ્વરૂપે રજૂ કરી છે. આ પુસ્તક શ્રેણીમાં દરેક સર્જકના કુલ ૯૦ લખાણોના અમૂલ્ય અંશ લેવામાં આવ્યા છે. લેખકનું પ્રાપ્ય હોય તેવું સમગ્ર લખાણ જોઈ જઈ આ ૯૦ અંશોનું ચયન કરવામાં આવ્યું છે. આ પુસ્તક ખાણકામ નથી નકશીકામ છે. ખાણકામમાં તો ધૂળ અને ઢેફા ભાંગી સોનું કે હીરા મેળવવાની વાત છે, જ્યારે અહીં તો ૨૪ કેરેટના સોનામાંથી મનને મોહી લે તેવું નકશીકામ કર્યું છે.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service