You are here: Home > Fiction : Novels & Short Stories > Novels > Thrillers, Mysteries & Science Fiction > Shatranjnu Mahoru
Author : Navin Vibhakar
લેખક : નવીન વિભાકર
247.00
275.00 10%
એક વિશિષ્ટ વિષય ધરાવતી થ્રીલરકથા. ભારતના વડાપ્રધાન રોમાનિયા દેશમાં ભારતના એમ્બેસેડરને મોકલે છે, અને શરૂ થાય છે આંતરરાષ્ટ્રીય રાજકારણના દાવપેચથી ભરપૂર રોમાંચક કથા. ગુજરાત સાહિત્ય અકાદમી અને ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પુરસ્કૃત પુસ્તક.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service