You are here: Home > Inspirational, Self Help & Reflective > Business, Success & Self Help > Shoe Dog ~ Gujarati
Author : Phil Knight
લેખક : ફિલ નાઈટ
359.00
399.00 10% off
જગવિખ્યાત શૂ બ્રાન્ડ ‘Nike’ ના સ્થાપક ફિલ નાઈટની પ્રેરણા અને પોઝિટીવીટીથી ભરપૂર રોચક આત્મકથા. અમેરિકાની સ્ટેનફર્ડ યુનિવર્સીટીમાં બિઝનેસ મેનેજમેન્ટનો અભ્યાસ કર્યા બાદ એમણે પિતાજી પાસે 50 ડોલર ઉધાર લઈને એક નાનકડી શૂઝ બનાવતી કંપની સ્થાપી. પહેલા વરસે, 1963માં એમણે જૂતાં વેચીને 8000 ડોલરની કમાણી કરી. અત્યારે Nike વરસે 30 બીલીયન ડોલરથી વધુનું તોતિંગ ટર્નઓવર ધરાવે છે.
આ પુસ્તકમાં સફળતા મેળવવા માટેના કોઈ કીમિયા કે ફોર્મ્યુલા નથી આપવામાં આવ્યા. આ એક શુદ્ધ આત્મકથા છે, જેમાં ભારોભાર નમ્રતા છલકે છે અને ફિલ નાઈટે એમની આ યાત્રાના પ્રસંગો, અનુભવો, કિસ્સાઓ રોચક શૈલીમાં આલેખ્યા છે, જે વાચકને રસતરબોળ કરી મૂકે છે. આ પુસ્તક ઇન્ટરનેશનલ બેસ્ટસેલર તો છે જ, સાથે જગતના લક્ષાધિપતિઓ અને અતિસફળ નીવડેલા બિઝનેસ ટાયકૂન્સની જે આત્મકથાઓ પ્રસિદ્ધ થઇ છે, એમાં ચોક્કસ જુદી જ ભાત પાડે એવી રસપ્રદ છે.
વિસ્તૃત પરિચય માટે ઉપર આપેલી પુસ્તકની ‘બેક ઈમેજ’ ક્લિક કરશો.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service