You are here: Home > Fiction : Novels & Short Stories > Novels > Novels from Indian Languages > Shoorano Marag - Dharmdhurin
Author : Prakash Lothe (Dr)
લેખક : પ્રકાશ લોથે (ડો)
450.00
ભારતના સ્વતંત્રતા સંગ્રામની પાર્શ્વભૂમિ આધારિત સુપ્રસિદ્ધ મરાઠી નવલકથાનો અનુવાદ. મહારાષ્ટ્રના કર્મઠ સનાતની કુટુંબના વડાનો પુત્ર ખ્રિસ્તી મિશનરી રેવરંડના પ્રભાવમાં આવીને પિતા સામે બંડ પોકારે છે ત્યારે એમની વચ્ચે નિર્માણ થયેલા જીવલેણ સંઘર્ષની આ કથા એક વખત વાંચવાનું શરુ કરીએ પછી બાજુએ મૂકવાનું મન ન થાય એવી રસાળ છે. તે સમયની સામાજિક અને કૌટુંબિક સમસ્યાઓને સહજપણે સ્પર્શી જતી આ નવલકથા વાચકના મનમાં ઊંડે ઊંડે ખળભળાટ મચાવી જાય છે.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service