You are here: Home > Fiction : Novels & Short Stories > Novels > Historical, Mythological & Spiritual Novels > Somnath*
Author : Acharya Chatursen Shastri
લેખક : આચાર્ય ચતુરસેન શાસ્ત્રી
510.00
600.00 15%
સોમનાથની ભવ્યતા અને વિધ્વંશની મહાગાથા વર્ણવતી અમર કૃતિ. આચાર્ય ચતુરસેન શાસ્ત્રી રચિત કૃતિ ‘સોમનાથ’ હિન્દી ભાષાના ઐતિહાસિક નવલકથા સાહિત્યમાં ટોચનું સ્થાન ધરાવે છે. આ નવલકથા સોમનાથની ભવ્યતા અને વિધ્વંશની મહાગાથા વર્ણવતી અમર કૃતિ છે. નવલકથાનો સાર જાણવા માટે ઉપર આપેલી પુસ્તકની ‘બેક ઈમેજ’ Zoom કરશો.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service