You are here: Home > Religion, Spirituality & Philosophy > Spiritual Biographies ~ Autobiographies > Sorathi Santo
Author : Zaverchand Meghani
લેખક : ઝવેરચંદ મેઘાણી
292.00
325.00 10% off
સૌરાષ્ટ્ર એટલે સંતોની અને શૂરાઓની ભોમ. કોઈ એક સંપ્રદાયના સંતોના આ વૃતાંતો નથી, પણ લગભગ બિન-સંપ્રદાયી અને ગ્રામ્ય વસતિ અને ગ્રામ્યજીવનનાં નીચામાં નીચા પડ સુધી ઊતરેલા સેવાભાવી સંતોના બયાનો છે. તેઓ લોકોના રંગે રંગાયા હતા અને લોકો તેઓને રંગે.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service