You are here: Home > Fiction : Novels & Short Stories > Novels > Novels from World Literature > Steppenwolf ~ Gujarati
Author : Hermann Hesse
લેખક : હરમાન હેસ
288.00
320.00 10%
જગપ્રસિદ્ધ કૃતિ ''સિદ્ધાર્થ''ના લેખક હર્મન હેસની કલમે હચમચાવી નાખે એવી કથા
શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારી અંદર કોઈ જંગલી વરુ છુપાયેલો હશે?
નોબેલ વિજેતા હર્મન હેસની આ નવલકથા ‘સ્ટેપનવુલ્ફ’ માણસના મનની ભુલભુલામણીની અમર કથા છે.
હેરી હેલર બે દુનિયા વચ્ચે ફસાયેલો માણસ છે. એની અંદર એક શાંત અને બુદ્ધિશાળી માણસ છે, તો બીજો એક ખૂંખાર અને એકલવાયો વરુ પણ છે. આ બંને વચ્ચેની કાયમી લડાઈ એને નિરાશાના ઊંડા અંધારામાં ધકેલી દે છે. પણ પછી એની જિંદગીમાં એક ‘જાદુઈ થિયેટર’ આવે છે, જેનો દરવાજો ‘માત્ર પાગલો માટે’ જ ખુલે છે!
પ્રસ્તુત છે, વિશ્વ સાહિત્યની આ કાળજયી કૃતિ પહેલીવાર ગુજરાતી ભાષામાં.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service