You are here: Home > Fiction : Novels & Short Stories > Novels > Social Novels & Love Stories > Sugar Daddy
Author : Kajal Mehta
લેખક : કાજલ મહેતા
135.00
150.00 10% off
આ નવલકથાનો વિષય નિરાળો છે તો ‘બોલ્ડ’ પણ છે : પરફેક્ટ પુરુષ બનવાના ભાર હેઠળ જીવતા, એક સમલૈંગિક પુરુષનાં મનોવિશ્વમાં ચાલતી કશ્મકશ અને મૂંઝવણોની વાત આ કથામાં ગૂંથી લેવાઈ છે. કેટલીક બાબતો સમાજમાં બિલકુલ સ્વીકાર્ય ન હોય છતાં એ હકીકત હોય છે. સમલૈંગિકતા એ કુદરતે માનવ પર થોપેલી એક વિકૃતિ છે. એનો શિકાર એવો આ કથાનો નાયક તમામ ભૌતિક સુખોથી ભરપૂર જીવન જીવે છે, છતાં પોતાની સચ્ચાઈ સમાજથી છુપાવવાના ભારથી ગૂંગળામણ અનુભવે છે. એક પુરુષના પોતાના જ આત્મા સાથેના સંઘર્ષની આ કથા બહુ જ સેન્સિટીવ વિષય ધરાવે છે અને લખવા માટે પણ બહાદુરી માગી લે છે.
મૂળ અંગ્રેજીમાંથી અનુવાદિત આ કથાના લેખિકા કાજલ મહેતા એક ઈમેજ કન્સલ્ટન્ટ તરીકે ધીકતી કારકિર્દી ધરાવે છે. એમનું પ્રથમ પુસ્તક ‘જસ્ટ વન મોર બટન ડાઉન’ ટૂંકી વાર્તાઓનો સંગ્રહ છે, જેને 2018નો ‘ગ્લોબલ રીડરશિપ એવોર્ડ’ મળ્યો હતો.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service