You are here: Home > Inspirational, Self Help & Reflective > Inspirational Reflective Writings & Lyrical Essays > Swabhavnu Management
Author : Saurabh Shah
લેખક : સૌરભ શાહ
135.00
150.00 10% off
અત્યારની દોડધામ ભરેલી અને સ્પર્ધાત્મક જિંદગીમાં તણાવનું કારણ માત્ર સંજોગો નથી, પણ આપણો સ્વભાવ પણ તે માટે ઘણે અંશે જવાબદાર છે. જીવન સરળ બનાવવું હોય, લાઈફને મેનેજ કરવી હોય તો પહેલા સ્વભાવને મેનેજ કરતા શીખવું પડે. સ્વભાવ એટલે આપણે અંદરથી જે છીએ તે. આપણામાં જે ન ગમતું હોય તેને ઘટાડી શકીએ છીએ, જે ગમતું હોય તેનું પ્રમાણ વધારી શકીએ છીએ. આપણા સ્વભાવનુ મેનેજમેન્ટ આપણે કરી શકીએ છીએ. સ્વભાવના યોગ્ય મેનેજમેન્ટ અંગેની બહુમૂલ્ય ટિપ્સ આપતું આ પુસ્તક સરવાળે જીવન સરળ અને ઉત્કૃષ્ટ બનાવવામાં મદદરૂપ થાય એવું છે.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service