You are here: Home > Inspirational, Self Help & Reflective > Business, Success & Self Help > Tamari Life Script Farithi Lakho
Author : Jitendra Adhia (Dr)
લેખક : જીતેન્દ્ર અઢિયા (ડો)
108.00
120.00 10% off
‘લાઈફ કોચ’ ડો. જીતેન્દ્ર અઢિયાનો પ્રિય વિષય ટ્રાન્ઝેકશનલ એનાલિસિસ રહ્યો છે. પ્રસ્તુત પુસ્તકમાં ટ્રાન્ઝેકશનલ એનાલિસિસનાં આધારે પોતાના જીવનની સ્ક્રીપ્ટ નવેસરથી લખીને, જીવનમાં કેવી રીતે પરીવર્તન આણી શકાય છે તે ઉદાહરણો સાથે સમજાવવામાં આવ્યું છે.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service