You are here:  Home  >   Inspirational, Self Help & Reflective   >   Inspirational Reflective Writings & Lyrical Essays   >   Tane Jindagi

  • Tane Jindagi

    Click image to zoom

Book Title: Tane Jindagi

Author : Kajal Oza Vaidya

પુસ્તકનું નામ: તને, જિંદગી..

લેખક : કાજલ ઓઝા વૈદ્ય

 202.00    
 225.00   10%

  Add to Cart

About this Book: Tane Jindagi (તને, જિંદગી.. )


આપણે જિંદગી જીવીએ છીએ. રોજેરોજ શ્વાસમાં ભીતર લઈએ છીએ અને ઉચ્છ્‌વાસમાં એને બહાર કાઢી નાખીએ છીએ. આંખનાં આંસુ, હોઠનું સ્મિત, સ્પર્શની સંવેદના કે મનમાં ચાલતી ઊથલ-પાથલ બનીને ''જિંદગી'' પળેપળ આપણી સાથે, આપણી આસપાસ અને આપણી ભીતર રહે છે તેમ છતાં આપણે ક્યારેય જિંદગી સાથે સંવાદ કરતા નથી. આ પત્રો જિંદગી સાથેનો સંવાદ છે. આમ તો જિંદગીને કેટલુંય કહેવું છે આપણે, હજી સુધી જે નથી કહ્યું તે બધું જ આ પત્રોમાં આલેખાયું છે. સુખ, દુઃખ, પીડા, પશ્ચાત્તાપ, પ્રશ્નો, ક્ષમાયાચના, ઝઘડો, ફરિયાદ અને ફરી ફરી યાદ...

આ પત્રો માત્ર મારી નહીં - આપણા સૌની જિંદગીને કરેલું સંબોધન છે. - કાજલ ઓઝા વૈદ્ય



Details


Title:Tane Jindagi

Publication Year: 2023

Publication : Navbharat Sahitya Mandir

First Edition : 2012

ISBN:9789392592843

Pages:191

Binding:Paperback

Language:Gujarati


Icon

Free Shipping

In Gujarat on orders over 299/-

Icon

Express Courier Service

You may also like

Je Chhe Ok Chhe ~ Its Okay

Je Chhe Ok Chhe ~ Its Okay

Jaya Kishori     299.00
BuyDetails

Je Chhe Ok Chhe ~ Its Okay

251.00    299.00
Aho Suprabhatam !

Aho Suprabhatam !

Paresh Bhatt     200.00
BuyDetails

Aho Suprabhatam !

170.00    200.00
The Things You Can See Only When You Slow Down ~ Gujarati

The Things You Can See Only When You Slow Down ~ Gujarati

Haemin Sunim     195.00
BuyDetails

The Things You Can See Only When You Slow Down ~ Gujarati

175.00    195.00
Ek Shabad Me Sab Kaha

Ek Shabad Me Sab Kaha

Subhash Bhatt     175.00
BuyDetails

Ek Shabad Me Sab Kaha

157.00    175.00