You are here: Home > Biographies, Autobiographies, Memoirs & True Accounts > Biographies > Literary & Academic Biographies > Tarak Mehta Smruti Vishesh
Author : Edited Work
લેખક : સંપાદિત કૃતિ
292.00
325.00 10% off
લાખો વાચકોને હસાવનાર અને તેમનાં જીવનને પ્રફુલ્લિત બનાવનાર લોકલાડીલા, સદાબહાર હાસ્યસર્જક તારક મહેતાએ ૨૦૧૭માં આપણી વચ્ચેથી વિદાય લીધી. વિવિધ મહાનુભાવો અને સાહિત્યસર્જકોના તેમને અંજલી આપતા, તેમની સાથેના સંસ્મરણો વર્ણવતા ૭૦ લેખોનો આ સંગ્રહ તેમના ચાહકો માટે ચિરસ્મરણીય સંભારણું બની રહે તેવો છે. તારક મહેતાના Die Hard Fans માટે મસ્ટ એવું પુસ્તક.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service