You are here: Home > Fiction : Novels & Short Stories > Novels > Thrillers & Mysteries > Thank You Milord
Author : Anil Rawal
લેખક : અનિલ રાવલ
135.00
150.00 10% off
મુંબઈમાં એક પ્લેબોય ટાઈપના બિઝનેસમેન જસવંદર ઉર્ફે જેસ્સુની આસપાસ ચકરાવો લેતી અને વાચકને ચક્કરમાં નાખી દેતી રહસ્યકથા. પુસ્તકના લેખક અનિલ રાવલ પત્રકાર હોવા ઉપરાંત નાટકના જીવ છે, એટલે કથાના પાત્રો જેવા કે ઈન્સ્પેકટર, જજ, વકીલોના જાનદાર સંવાદો કથામાં નવું જોમ ભરી દે છે. સસ્પેન્સ નાટકોની જાહેરખબરોમાં એક વાક્ય હંમેશા હોય છે : ‘શરૂઆત ચૂકશો નહીં ને અંત કોઈને કહેશો નહીં.’ આ વાત ‘થેન્ક યુ મિલોર્ડ’ ને પણ લાગુ પડે છે. એક જોરદાર ઝટકા સાથે કથાની શરૂઆત થાય છે અને એક રોમાંચક ઝટકા સાથે આ કોર્ટરૂમ થ્રીલરનો અકલ્પનીય અંત આવે છે.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service