You are here: Home > Fiction : Novels & Short Stories > Novels > Novels from Indian Languages > Thank you Mr Glad
મરાઠી સાહિત્યકાર અનીલ બર્વેની બહુચર્ચિત નવલકથાનો ગુજરાતી અનુવાદ. કડક સ્વભાવના અને લગભગ ‘રાક્ષસ’ જેવા રાજનિષ્ઠ જેલ અધિકારી મિ. ગ્લાડ અને આઠ પોલીસ કર્મચારીઓની હત્યા માટે ફાંસીની સજા પામેલા એક નક્સલવાદીની આ કથા કોઈ પણ સંવેદનશીલ માનવીને હચમચાવી નાખે તેવી છે. એક ગુનેગારની બીજી બાજુ દેખાડતી આ સશક્ત કૃતિ તેનામાં રહેલી માનવતા, તેનાં દૈવત અને કૌવતનો મહિમા કરે છે.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service