You are here: Home > Fiction : Novels & Short Stories > Novels > Thrillers, Mysteries & Science Fiction > That Affair Next Door ~ Gujarati
Author : Anna Katharine Green
લેખક : એન્ના કેથરિન ગ્રીન
423.00
470.00 10%
આધુનિક રહસ્યકથાની જન્મદાત્રી તરીકે ઓળખાતી લેખિકા એન્ના કેથરીન ગ્રીન દ્વારા લિખિત દિલધડક મર્ડર મિસ્ટ્રી.
સપ્ટેમ્બરની એક રાત્રે, મિસ એમિલિયા બટરવર્થની નજર પડોશના ખાલી પડેલા મકાન પર પડે છે. એક રહસ્યમય દંપતી એ મકાનમાં પ્રવેશે છે, પણ બહાર માત્ર પુરુષ જ આવે છે. બીજી સવારે એ ઘરમાંથી એક યુવતીની લાશ મળે છે, જે એક ભારે ફર્નિચર નીચે કચડાયેલી છે.
શું આ અકસ્માત છે, આપઘાત છે કે પછી એક સુનિયોજિત ખૂન?
મિસ બટરવર્થ પોતાની તીક્ષ્ણ બુદ્ધિ અને ઝીણવટભરી નજરથી આ કેસમાં કૂદી પડે છે. જેમ-જેમ તપાસ આગળ વધે છે, તેમ-તેમ વાન બર્નમ પરિવારના ચોંકાવનારા રહસ્યો સામે આવે છે. શું હોવાર્ડ વાન બર્નમે જ પોતાની પત્નીનું ખૂન કર્યું હતું? કે પછી કોઈ બીજું જ દોષી હતું?
આધુનિક રહસ્યકથાઓની જન્મદાત્રી ગણાતા લેખિકાની રહસ્ય, રોમાંચ અને અણધાર્યા વળાંકોથી ભરપૂર આ ક્લાસિક થ્રિલર એક વાર હાથમાં લેશો, પછી અંત સુધી તમને જકડી રાખશે.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service