You are here:  Home  >   Fiction : Novels & Short Stories   >   Novels   >   Thrillers, Mysteries & Science Fiction   >   The Bat ~ Gujarati

  • The Bat ~ Gujarati

    Click image to zoom

The Bat ~ Gujarati

Author : Mary Roberts Rinehart - Avery Hopwood

 288.00    
 320.00   10%

  Add to Cart

About this Book: The Bat ~ Gujarati (ધ બેટ)


વિશ્વપ્રસિદ્ધ રહસ્યકથાઓમાં અગ્રસ્થાન પામેલી, હૃદયના ધબકારા વધારી દેતી સસ્પેન્સ-થ્રિલર નવલકથા.

એક એવો ખતરનાક ગુનેગાર જે રાતના અંધારામાં પડછાયાની જેમ આવે છે અને ગુનો કરીને હવામાં ઓગળી જાય છે - ‘ધ બૅટ’.

પોલીસ અને દેશના મોટા ડિટેક્ટિવ્સ એ ‘બૅટ’ને પકડવા મથામણ કરી રહ્યા છે, પણ એ કોઈના હાથમાં આવતો નથી.

જ્યારે 65 વર્ષની નીડર અને બુદ્ધિશાળી સ્ત્રી મિસ કૉર્નેલિયા એકાંતમાં આવેલો ‘સેડારક્રેસ્ટ’ બંગલો ભાડે રાખે છે, ત્યારે ભયાનક રહસ્યોનો સિલસિલો શરૂ થાય છે. અંધારી તોફાની રાત, વીજળીના કડાકા, બૅંકની લૂંટ, ધમકીભર્યા પત્રો, દીવાલ પાછળનો એક છૂપો રૂમ અને... એક ક્રૂરતાભર્યું ખૂન!

આ બંગલામાં એવું તે શું છુપાયેલું છે જેને શોધવા મોતનો પર્યાય બની ગયેલો ‘બૅટ’ આવ્યો છે? ઘરમાં હાજર લોકોમાંથી જ કોણ છે અસલી બૅટ?

વિશ્વપ્રસિદ્ધ રહસ્યકથાઓમાં અગ્રસ્થાને સ્થાન પામેલી રોમાંચક કૃતિઓમાંની એક અદ્ભુત સસ્પેન્સ-થ્રિલર નવલકથા જે અંતિમ પાનાં સુધી તમારા શ્વાસ અદ્ધર કરી દેશે!



Details


Title:The Bat ~ Gujarati

Translator: Viral Vaishnav

Publication Year: 2026

ISBN:0000

Pages:222

Binding:Paperback

Language:Gujarati

Sub Category: Novels


Icon

Free Shipping

In Gujarat on orders over 299/-

Icon

Express Courier Service

You may also like

Almost Ishvar

Almost Ishvar

Devangi Bhatt     349.00
BuyDetails

Almost Ishvar

314.00    349.00
Roshi

Roshi

Nimitt Oza (Dr)     450.00
BuyDetails

Roshi

350.00    450.00
The System

The System

Paresh Bhatt     425.00
BuyDetails

The System

380.00    425.00
Gunaono Devta ~ Gujarati translation of Gunhao Ka Devta

Gunaono Devta ~ Gujarati translation of Gunhao Ka Devta

Dharmvir Bharti     349.00
BuyDetails

Gunaono Devta ~ Gujarati translation of Gunhao Ka Devta

300.00    349.00