You are here:  Home  >   Fiction : Novels & Short Stories   >   Short Stories   >   Thriller, Mystery & Horror Stories   >   The Black Mask

  • The Black Mask

    Click image to zoom

The Black Mask

Author : E W Hornung

ધ બ્લેક માસ્ક

લેખક : ઈ. ડબ્લ્યુ. હોર્નંગ

 225.00    
 250.00   10%

  Add to Cart

About this Book: The Black Mask (ધ બ્લેક માસ્ક)


રોમાંચ, સસ્પેન્સ અને અકલ્પનીય વળાંકોથી ભરેલી, વિલનને હીરો તરીકે રજૂ કરી, ક્રાઈમ થ્રિલરના સમગ્ર માળખાંને બદલી નાખનાર વાર્તાઓ...

ભદ્ર પણ ખતરનાક ગુનેગાર પાછો ફર્યો છે!

દુનિયા જેને ભૂમધ્ય સમુદ્રમાં ડૂબેલો માને છે, એ લંડનનો સૌથી હોશિયાર ‘ભદ્ર ગુનેગાર’ ફરી એકવાર મેદાનમાં છે. શર્લોક હૉમ્સના સર્જક સર આર્થર કોનન ડોયલના બનેવી ઇ. ડબ્લ્યુ. હૉર્નંગે સાહિત્યજગતને એક અનોખી ભેટ આપી છે - એક એવો હીરો જે કાયદાનો રક્ષક નહીં, પણ કાયદો તોડનાર છે!

‘ધ બ્લેક માસ્ક’માં રેફલ્સ અને તેનો મિત્ર બન્ની એક નવા અને વધુ ખતરનાક રૂપમાં પાછા ફરે છે. સ્કોટલૅન્ડ યાર્ડની પોલીસ હોય કે ઇટાલીની ખૂંખાર ‘કેમોરા’ ટોળી, રેફલ્સની ચાલાકી અને હિંમત સામે સૌ કોઈ થાપ ખાઈ જાય છે. રોમાંચ, સસ્પેન્સ અને અકલ્પનીય વળાંકોથી ભરેલી આ વાર્તાઓ તમને અંતિમ પાનાં સુધી શ્વાસ રોકી રાખવા મજબૂર કરી દેશે.



Details


Title:The Black Mask

Translator: Nikhil Desai

Publication Year: 2026

ISBN:0000

Pages:180

Binding:Paperback

Language:Gujarati

Sub Category: Short Stories


Icon

Free Shipping

In Gujarat on orders over 299/-

Icon

Express Courier Service

You may also like

Mahekna Mahasagar

Mahekna Mahasagar

Girish Ganatra     300.00
BuyDetails

Mahekna Mahasagar

270.00    300.00
Bhitarna Ujas

Bhitarna Ujas

Girish Ganatra     275.00
BuyDetails

Bhitarna Ujas

247.00    275.00
Zalmal Diva

Zalmal Diva

Girish Ganatra     300.00
BuyDetails

Zalmal Diva

270.00    300.00
Haiyano Darbar

Haiyano Darbar

Girish Ganatra     350.00
BuyDetails

Haiyano Darbar

315.00    350.00