You are here: Home > Fiction : Novels & Short Stories > Novels > Thrillers, Mysteries & Science Fiction > The Clue of the Twisted Candle
Author : Edgar Wallace
લેખક : એડગર વોલેસ
243.00
270.00 10%
વિશ્વ સાહિત્યની માસ્ટરપીસ મિસ્ટ્રી નવલકથા.
લંડનના અબજોપતિ અને ક્રૂર ગ્રીક વેપારી રેમિંગ્ટન કારાનું તેના જ ઘરમાં ખૂન થાય છે. રૂમ અંદરથી બંધ છે. લોખંડી ભોગળ અને સ્ટીલની દીવાલોવાળા આ અભેદ્ય કિલ્લામાં ન તો કોઈ અંદર આવી શકે, ન કોઈ બહાર જઈ શકે!
પુરાવા તરીકે મળે છે માત્ર એક વાંકીચૂકી, ઓગળેલી મીણબત્તી! બીજી તરફ, એક નિર્દોષ લેખક જ્હોન લેક્સમેન, જેને કારાએ બરબાદ કરી નાખ્યો છે, તે ડાર્ટમૂર જેલમાંથી રહસ્યમય રીતે ગાયબ થઈ જાય છે. શું આ ખૂન જ્હોને કર્યું છે? પણ એ બંધ ઓરડામાં પ્રવેશ્યો કઈ રીતે?
ડિટેક્ટિવ ટી. એક્સ. મેરેડિથ આ અશક્ય લાગતા ‘લોક્ડ-રૂમ મર્ડર’નો ભેદ કઈ રીતે ઉકેલે છે, તે જાણવા માટે વાંચો એડગર વૉલેસની ક્લાસિક અને માસ્ટરપીસ થ્રિલર! શ્વાસ થંભાવી દે તેવી ગતિ અને આંચકાઓથી ભરેલી સફર!
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service