You are here: Home > Fiction : Novels & Short Stories > Novels > Thrillers, Mysteries & Science Fiction > The Crimson Circle
Author : Edgar Wallace
લેખક : એડગર વોલેસ
306.00
340.00 10%
રહસ્ય અને રોમાંચની દુનિયાના બેતાજ બાદશાહ એડગર વૉલેસ ની એક શ્રેષ્ઠ નવલકથા
લોકોને બ્લેકમેલ કરી મોતને ઘાટ ઉતારતો એક અદૃશ્ય ગુનેગાર એટલે ‘ક્રિમ્ઝન સર્કલ’. એની ઓળખ કોઈ નથી જાણતું, પણ એની નિશાની - એક લાલ કુંડાળું - શહેરના મોટા માથાંઓ માટે મોતનો પરવાનો બની ચૂકી છે.
પોલીસ લાચાર છે અને કૅબિનેટ મંત્રીઓ પણ ડરમાં જીવી રહ્યા છે. આ ગૅંગને પકડવા બે તદ્દન અલગ જાસૂસો મેદાને પડે છે: સાઇકોમેટ્રિક વિદ્યા જાણતો પ્રાઇવેટ ડિટેક્ટિવ ડેરિક યેલ, અને પોલીસ હેડક્વાર્ટરનો ધીમો પણ ચાલાક ઇન્સ્પેક્ટર પાર. તેમની સાથે જોડાયેલી છે એક રહસ્યમય યુવતી થાલિયા ડ્રમન્ડ.
કોણ છે આ ક્રિમ્ઝન સર્કલ? શિકારી અને શિકારની આ જીવલેણ રમતમાં છેલ્લે કોણ કોને માત આપશે? એડગર વૉલેસની આ ક્લાસિક થ્રિલર તમને છેલ્લા પાનાં સુધી જકડી રાખશે.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service