You are here: Home > Fiction : Novels & Short Stories > Novels > Thrillers, Mysteries & Science Fiction > The Crystal Stopper
Author : Maurice Lebblanc
લેખક : મોરિસ લેબ્લાન્ક
315.00
350.00 10%
શેરલોક હોમ્સના પ્રખ્યાસ સર્જક સર આર્થર કોનન ડોયલને પણ વિચારતા કરી મૂકનાર, એકદમ વેગવંતુ અને રોમાંચક કથાનક ધરાવતી ઝમકદાર થ્રિલર.
શું એક સામાન્ય ‘ક્રિસ્ટલ સ્ટૉપર’ કોઈનો જીવ લઈ શકે?
વિશ્વવિખ્યાત ‘જેન્ટલમેન ચોર’ આર્સેન લ્યુપિન આ વખતે એવી મુસીબતમાં ફસાયો છે જેમાંથી બહાર આવવું અશક્ય છે! તેના પોતાના જ બે સાથીઓ ફાંસીના માંચડે લટકવાની તૈયારીમાં છે, અને તેમને બચાવવા માટે લ્યુપિન પાસે માત્ર ગણતરીના કલાકો બચ્યા છે.
સામે છે ડેપ્યુટી ડોબ્રેક - એક એવો વિકૃત અને બુદ્ધિશાળી રાક્ષસ, જેની પાસે એક ‘ક્રિસ્ટલ સ્ટૉપર’માં ફ્રાન્સની સરકાર ઉથલાવી શકે એવું ભયાનક રહસ્ય છુપાયેલું છે. આ વખતે લ્યુપિનની દરેક ચાલ ઊંધી પડી રહી છે, એના પોતાના માણસો દગો કરી રહ્યા છે અને નસીબ રિસાઈ ગયું છે.
શર્લોક હોમ્સના પ્રખ્યાત સર્જક સર આર્થર કોનન ડોયલને પણ વિચારતા કરી મૂકનાર, મોરિસ લેબ્લાન્કની આ માસ્ટરપીસ નવલકથા ગુજરાતીમાં એકદમ વેગવંતા અને રોમાંચક ભાવાનુવાદ સાથે પહેલીવાર પ્રગટ થઈ રહી છે. છેલ્લાં પાનાં સુધી શ્વાસ અદ્ધર કરી દેતી એક ઝમકદાર થ્રિલર.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service