You are here: Home > Fiction : Novels & Short Stories > Novels > Thrillers, Mysteries & Science Fiction > The Eye of Osiris
Author : R Austin Freeman
લેખક : આર. ઓસ્ટિન ફ્રીમેન
382.00
425.00 10%
વૈજ્ઞાનિક તપાસ, સુક્ષ્મ અવલોકન અને બુદ્ધિની જંગ પર આધારિત રોમાંચક મર્ડર મિસ્ટ્રી...
“દુનિયાનો સૌથી સાવચેત ખૂની હંમેશા એક ભૂલ તો કરે જ છે...”
લંડન શહેર, ધુમ્મસભરી સાંજ અને કોઈના ઘરે ગયેલો એક માણસ અચાનક હવામાં ઓગળી જાય છે!
જ્હોન બેલિંગહામ... એક પૈસાદાર પુરાતત્ત્વવિદ્, જેનું રહસ્યમય ગાયબ થવું એ એક અટપટા વસિયતનામાની શરૂઆત હતી. બે વર્ષ પછી અચાનક અલગ-અલગ જગ્યાએથી મળતા લાશના અજીબ ટુકડાઓ અને એક કપાયેલી આંગળી! શું આ જ્હોન બેલિંગહામની લાશ છે? પ્રાચીન ઇજિપ્તના મમીઓ અને લંડનની કાનૂની ગૂંચવણો વચ્ચે અટવાયેલું આ રહસ્ય ઉકેલવા મેદાને પડે છે ‘વૈજ્ઞાનિક જાસૂસ’ ડૉક્ટર જ્હોન થોર્નડાઇક!
વિજ્ઞાન, તર્ક અને રોમાંચનો અદ્ભુત સંગમ એટલે આર. ઓસ્ટિન ફ્રીમેનની આ બેજોડ નવલકથાનો રસપ્રદ ગુજરાતી ભાવાનુવાદ.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service