You are here:  Home  >   Fiction : Novels & Short Stories   >   Novels   >   Thrillers, Mysteries & Science Fiction   >   The Four Just Men

  • The Four Just Men

    Click image to zoom

The Four Just Men

Author : Edgar Wallace

ધ ફોર જસ્ટ મેન

લેખક : એડગર વોલેસ

 180.00    
 200.00   10%

  Add to Cart

About this Book: The Four Just Men (ધ ફોર જસ્ટ મેન)


અદ્ભુત રહસ્ય, બુદ્ધિચાતુર્ય અને વેગવંતી શૈલીના ચાહક વાચકો માટે વીસમી સદીના પ્રારંભમાં લખાયેલી સનસનીખેજ નવલકથા...

એડગર વૉલેસની આ ક્લાસિક થ્રિલર તમને કાયદા અને ન્યાય વચ્ચેના સંઘર્ષની એક રોમાંચક સફર પર લઈ જાય છે.

વાર્તાના કેન્દ્રમાં ચાર રહસ્યમય અને અત્યંત બુદ્ધિશાળી માણસો છે, જેમણે દુનિયામાંથી અન્યાયનો ખાતમો કરવાનું બીડું ઝડપ્યું છે. તેઓ કાયદાની છટકબારીઓમાંથી બચી જનારા ગુનેગારો અને ભ્રષ્ટ નેતાઓને પોતાની રીતે સજા આપે છે.

જ્યારે લંડનના વિદેશ મંત્રી સર ફિલિપ રેમન એક વિવાદાસ્પદ કાયદો લાવવાની તૈયારી કરે છે, ત્યારે આ ચાર જણા તેમને એ બિલ પાછું ખેંચવા છેલ્લી ચેતવણી આપે છે, અન્યથા તેમની હત્યા કરવાની ચેલેન્જ કરે છે.

લંડન પોલીસના અભેદ્ય બંદોબસ્ત અને આ ચાર માણસોની કોઈ નિશાન ન છોડતી ભેદી કાર્યપદ્ધતિ વચ્ચેનો આ જંગ તમને દરેક પાને રોમાંચભર્યો અહેસાસ કરાવશે.

શું આ ‘ફૉર જસ્ટ મેન’ પોતાની ચેલેન્જ પૂરી કરી શકશે? ઉકેલો આ રોમાંચક રહસ્ય!



Details


Title:The Four Just Men

Translator: Dipesh Mehta

Publication Year: 2026

ISBN:0000

Pages:138

Binding:Paperback

Language:Gujarati

Sub Category: Novels


Icon

Free Shipping

In Gujarat on orders over 299/-

Icon

Express Courier Service

You may also like

White Nights ~ Gujarati

White Nights ~ Gujarati

Fyodor Dostoevsky     199.00
BuyDetails

White Nights ~ Gujarati

179.00    199.00
Mummyni Diaryna Ketlak Pana

Mummyni Diaryna Ketlak Pana

Ravi Mantri     250.00
BuyDetails

Mummyni Diaryna Ketlak Pana

225.00    250.00
Sanyam

Sanyam

Manav Kaul     250.00
BuyDetails

Sanyam

210.00    250.00
Nirmala

Nirmala

Premchand     290.00
BuyDetails

Nirmala

261.00    290.00