You are here:  Home  >   Fiction : Novels & Short Stories   >   Novels   >   Thrillers, Mysteries & Science Fiction   >   The Green Murder Case

  • The Green Murder Case

    Click image to zoom

The Green Murder Case

Author : S S Van Dine

ધ ગ્રીન મર્ડર કેસ

લેખક : એસ. એસ. વેન ડાઈન

 414.00    
 460.00   10%

  Add to Cart

About this Book: The Green Murder Case (ધ ગ્રીન મર્ડર કેસ)


એક અનોખી અને સીમાચિહ્નરૂપ નવલકથા, જેણે રહસ્યકથાઓને મનોરંજનના સામાન્ય સ્તરેથી ઉઠાવીને બૌદ્ધિક સાહિત્યની હરોળમાં પ્રસ્થાપિત કરી...

ગુનાશાસ્ત્ર અને સસ્પેન્સનો અદ્ભુત સંગમ રચતી ક્લાસિક નવલકથા...

ન્યૂયોર્કની ભવ્ય પણ ભેદી ‘ગ્રીન મૅન્શન’માં પિતાના વસિયતનામાની આકરી શરતને કારણે એક જ કુટુંબના સભ્યો પરાણે સાથે રહે છે. આ એવો પરિવાર છે જેમના હૃદયમાં એકબીજા પ્રત્યે માત્ર ઈર્ષ્યા અને નફરતનું ઝેર ભરેલું છે. શિયાળાની એક કાતિલ રાતે આ બંધિયાર મૅન્શનમાં અચાનક બે ગોળીઓ છૂટે છે, અને પરિવારની મોટી દીકરીનું નિર્દયી ખૂન થાય છે.

પોલીસ માત્ર દેખીતા પુરાવાઓમાં ગોથાં ખાય છે, ત્યારે પ્રવેશ થાય છે મનોવિજ્ઞાનના પ્રખર જાણકાર ડિટેક્ટિવ ફિલો વાન્સનો. તે માત્ર ગુનાની રીત જ નહીં, પણ પરિવારની અંદર સડી રહેલી માનસિકતાનો તાગ મેળવે છે. મૅન્શનના અંધારા ખૂણાઓમાં છુપાયેલો એ અદૃશ્ય ખૂની કોણ છે?

આખો પરિવાર ખતમ થઈ જાય તે પહેલાં શું વાન્સ આ રાક્ષસી ષડયંત્રનો ભેદ ઉકેલી શકશે?



Details


Title:The Green Murder Case

Translator: Dipesh Mehta

Publication Year: 2026

ISBN:0000

Pages:330

Binding:Paperback

Language:Gujarati

Sub Category: Novels


Icon

Free Shipping

In Gujarat on orders over 299/-

Icon

Express Courier Service

You may also like

White Nights ~ Gujarati

White Nights ~ Gujarati

Fyodor Dostoevsky     199.00
BuyDetails

White Nights ~ Gujarati

179.00    199.00
Mummyni Diaryna Ketlak Pana

Mummyni Diaryna Ketlak Pana

Ravi Mantri     250.00
BuyDetails

Mummyni Diaryna Ketlak Pana

225.00    250.00
Sanyam

Sanyam

Manav Kaul     250.00
BuyDetails

Sanyam

210.00    250.00
Nirmala

Nirmala

Premchand     290.00
BuyDetails

Nirmala

261.00    290.00