You are here: Home > Fiction : Novels & Short Stories > Novels > Thrillers, Mysteries & Science Fiction > The Maltese Falcon
Author : Dashiell Hammett
લેખક : ડેશીલ હેમેટ
288.00
320.00 10%
‘હાર્ડબોઇલ્ડ’ ડિટેક્ટિવ ફિક્શનની શરૂઆત કરનાર ‘ટાઇમ'' મેગેઝિનની ૧૦૦ શ્રેષ્ઠ અંગ્રેજી નવલકથાઓમાં સામેલ કથા.
એક કાળું પક્ષી... મબલખ સંપત્તિ... અને લોહીથી ખરડાયેલી અંધારી ગલીઓ!
જ્યારે એક સુંદર અને રહસ્યમય સ્ત્રી ખાનગી જાસૂસ સેમ સ્પૅડની ઑફિસે મદદ માગવા આવે છે, ત્યારે સ્પૅડને અંદાજ પણ નથી હોતો કે તે કઈ જીવલેણ રમતમાં ફસાઈ રહ્યો છે. બીજે જ દિવસે એના પાર્ટનરની લાશ મળે છે, અને સ્પૅડ એક એવા ચક્રવ્યૂહમાં અટવાય છે જ્યાં જૂઠ, દગો અને ખૂન સામાન્ય વાત છે. બધા જ એક પ્રાચીન, રત્નજડિત કાળાં પક્ષી ‘માલ્ટિઝ ફાલ્કન’ની પાછળ પાગલ છે. આ કોઈ સજ્જન જાસૂસની વાર્તા નથી; આ છે ડેશીલ હેમેટની ક્લાસિક ‘હાર્ડબોઇલ્ડ’ થ્રિલર, જ્યાં હીરો પણ ગુનેગારો જેટલો જ ચાલાક, કઠોર અને ખતરનાક છે. શું સેમ સ્પૅડ આ લોહિયાળ જાળમાંથી જીવતો બહાર આવી શકશે? જાણવા માટે વાંચો વિશ્વ સાહિત્યની એક સૌથી શાનદાર અને વેગવંતી રહસ્યકથા!
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service