You are here: Home > Fiction : Novels & Short Stories > Novels > Thrillers, Mysteries & Science Fiction > The Man in Lower Ten
Author : Mary Roberts Rinehart
લેખક : મેરી રોબર્ટ્સ રાઈનહાર્ટ
306.00
340.00 10%
એક એવી કલ્ટ-ક્લાસિક થ્રિલર નવલકથા, જેના પ્રકાશન પછી અમેરિકામાં લોકો ‘લોઅર ટેન’ બર્થ બુક કરાવતા ડરવા લાગ્યા હતા.
વોશિંગ્ટનથી પિટ્સબર્ગ જઈ રહેલી ટ્રેન... અડધી રાત... અને લોઅર દસ નંબરની બર્થમાં સૂતેલા એક અજાણ્યા માણસની લાશ!
એક યુવાન અને સીધોસાદો વકીલ લોરેન્સ બ્લેકલી માત્ર એક રાતમાં જ અકલ્પનીય મુસીબતોમાં ફસાઈ જાય છે. તેના કપડાં, અગત્યના દસ્તાવેજો અને ઓળખ ચોરાઈ જાય છે, અને તેના પર જ ખૂનનો આરોપ લાગે છે. એક પછી એક બનતી ભયાનક ઘટનાઓ, ટ્રેનનો કાટમાળ અને એમાં સંડોવાયેલી એક સુંદર પણ રહસ્યમય યુવતી. શું બ્લેકલી પોતાની જાતને નિર્દોષ સાબિત કરી શકશે?
મેરી રોબર્ટ્સ રાઇનહાર્ટની આ એ જ કલ્ટ-ક્લાસિક થ્રિલર નવલકથા છે, જેના પ્રકાશન પછી અમેરિકામાં લોકો ‘લોઅર ટેન’ બર્થ બુક કરાવતા ડરવા લાગ્યા હતા! વાચકને છેલ્લાં પાનાં સુધી શ્વાસ રોકી રાખવા મજબૂર કરી દે તેવી નવલકથા.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service