You are here: Home > Fiction : Novels & Short Stories > Novels > Historical, Mythological & Spiritual Novels > The Naga Story ~ Gujarati
Author : Suman Bajpai
લેખક : સુમન બાજપેયી
179.00
199.00 10% off
નાગાસાધુઓ સામાન્ય લોકો માટે એક આશ્ચર્યનો વિષય છે. સદીઓથી નાગાસાધુઓને શ્રદ્ધા સાથે વિસ્મય અને રહસ્યભરી દ્રષ્ટિથી જોવામાં આવે છે, કારણ કે એમની વેશભૂષા, પ્રવૃત્તિઓ, ધ્યાનની પદ્ધતિ એ બધું જ આશ્ચર્યજનક છે. નાગાસાધુઓની પરંપરા હજારો વર્ષોથી ચાલી આવે છે. સામાન્ય માણસ કલ્પના ન કરી શકે એવું મુશ્કેલીથી ભરેલું જીવન જીવતા નાગાસાધુઓ અને એમની પરંપરાનો એક પ્રાચીન ઇતિહાસ છે. ભારતની સામાન્ય પ્રજા માટે શિવભક્ત એવા સશસ્ત્ર નાગાસાધુઓનું જીવન હંમેશા એક વણઉકેલાયેલા કોયડા જેવું રહસ્યમય રહ્યું છે. આ રોમાંચક નવલકથામાં નાગાસાધુઓની જીવનશૈલી અને તેમના યોદ્ધા તરીકેના સ્વરૂપને રસપ્રદ રીતે વણી લેવાયા છે. પુસ્તકનાં વિશેષ પરિચય માટે ઉપર આપેલી પુસ્તકની ‘બેક ઇમેજ’ Zoom કરશો.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service