You are here: Home > Fiction : Novels & Short Stories > Novels > Novels from World Literature > The Odyssey - Odisi
પાશ્ચાત્ય સાહિત્યની સૌથી વિખ્યાત મહાગાથા, જેને વિશ્વની તમામ સાહસકથાઓ અને આધુનિક થ્રિલરનું મૂળ માનવામાં આવે છે.
ક્રિસ્ટોફર નોલાનની બ્લોકબસ્ટર ફિલ્મ દ્વારા આધુનિક સિનેમાના પડદે જીવંત થયેલી અમર સાહસકથા.
ટ્રોયના મહાયુદ્ધ પછી પોતાના વતન ઇથાકા પાછા ફરવા નીકળેલા રાજા ઓડિસિયસની આ રોમાંચક કથા છે. દેવતાઓના કોપનો શિકાર બનેલો ઓડિસિયસ અફાટ સમુદ્રમાં ફસાઈ જાય છે. એક આંખવાળો રાક્ષસ, માણસોને ડુક્કર બનાવતી જાદુગરણી અને મોતનું સંગીત ગાતી સાઇરન્સ જેવી ભયાનક મુસીબતો વચ્ચે એણે વતન પરત પહોંચવાનું છે.
શું વીસ વર્ષના વનવાસ પછી ઓડિસિયસ પોતાનું ઘર, પોતાની ઓળખ અને પોતાનો પ્રેમ પાછો મેળવી શકશે? પશ્ચિમી જગતની તમામ કથાઓના મૂળ સમાન આ અમર સાહસકથા તમને છેલ્લા પાના સુધી જકડી રાખશે.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service