You are here: Home > Science, Technology & Computer > Science & Technology > The Orion - The Orayan
Author : Bal Gangadhar Tilak
લેખક : બાલ ગંગાધર તિલક
300.00
આપણા સ્વાતંત્ર્યસેનાની અને વિદ્વાન મહાપુરુષ લોકમાન્ય બાળ ગંગાધર તિલકે વિશ્વના સૌથી પ્રાચીન ગ્રંથોમાંના ચાર વેદોની ઉત્પતિ ક્યારે થઇ એ વિશે કરેલો વિશદ અભ્યાસ. વેદોનો આર્યસંસ્કૃતિના પ્રારંભ સાથેનો સંબંધ અને તેની ઉત્પત્તિ વિશે ખગોળ શાસ્ત્રના આધારે કરેલું સંશોધન, અહીં ઘણી સરળ શૈલીમાં વૈજ્ઞાનિક જે. જે. રાવલે વાંચકો સમક્ષ મૂક્યું છે. પાને પાને રંગીન ફોટોગ્રાફ્સ અને ચિત્રાંકનોથી શોભતું આ પુસ્તક આર્ટ-કાગળ પર છપાયું છે. વિજ્ઞાન અને ઇતિહાસના રસિયાઓને ગમે તેવું પુસ્તક.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service