You are here: Home > Fiction : Novels & Short Stories > Novels > Novels from World Literature > The Outsider ~ Itarjan
Author : Albert Camus
લેખક : આલ્બેર કામૂ
207.00
230.00 10%
1957નું સાહિત્યનું નોબેલ પારિતોષિક પ્રાપ્ત કરનાર ફ્રેંચ સર્જક આલ્બેર કામ્યુની આ જગવિખ્યાત નવલકથાનો આ સૌથી પહેલાં કરવામાં આવેલો ગુજરાતી અનુવાદ છે. આ ગુજરાતી અનુવાદ 1976માં પ્રથમવાર પ્રગટ થયેલો અને ઘણા વારસો બાદ ફરી સુલભ બન્યો છે.
આલ્બેર કામ્યુ આ પુસ્તકમાં એક એવા મનુષ્યની નિયતી આલેખે છે જે હિંમતપૂર્વક, એકલા હાથે સમાજની પોતાના તરફની ઉદાસીનતાનો સામનો કરે છે. કથાનો નાયક અલ્જિરિયામાં મામૂલી જીવન ગુજારે છે. એક તબ્બકે તે એક આરબનું ખૂન કરી બેસે છે ત્યારે એનું જીવન બદલાઈ જાય છે. એને એકલવાયું જીવન જીવવું પડે છે અને સમાજને માટે તે ‘આઉટસાઈડર’ બની રહે છે.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service