You are here:  Home  >   Fiction : Novels & Short Stories   >   Novels   >   Novels from World Literature   >   The Picture of Dorian Gray ~ Gujarati

  • The Picture of Dorian Gray ~ Gujarati

    Click image to zoom

The Picture of Dorian Gray ~ Gujarati

Author : Oscar Wilde

ધ પિક્ચર ઓફ ડોરિયન ગ્રે

લેખક : ઓસ્કાર વાઇલ્ડ

 297.00    
 330.00   10%

  Add to Cart

About this Book: The Picture of Dorian Gray ~ Gujarati (ધ પિક્ચર ઓફ ડોરિયન ગ્રે)


નૈતિકતાના છોતરા કાઢી નાખતી અત્યંત સ્ફોટક નવલકથા - જેના પર એક સમયે પ્રતિબંધ મૂકાયો હતો.

19મી સદીમાં જ્યારે ઓસ્કાર વાઇલ્ડની આ નવલકથા પહેલીવાર પ્રગટ થઈ, ત્યારે આખા યુરોપમાં હાહાકાર મચી ગયો હતો! આ પુસ્તકમાં માનવ મનના એવા ભયાનક અને કાળા સત્યો ઉજાગર કરવામાં આવ્યા હતા કે તત્કાલીન સમાજ ખળભળી ગયો અને આ પુસ્તક પર પ્રતિબંધ મૂકવો પડ્યો હતો.

વિશ્વ સાહિત્યનો આ એવો વિસ્ફોટક ખજાનો છે કે જેણે દુનિયાભરના લાખો વિચારકોને સ્તબ્ધ કરી દીધા છે. આ નવલકથા વાચ્યા પછી વિચારોનો ''હેંગઓવર'' લાંબા સમય સુધી રહેશે!



Details


Title:The Picture of Dorian Gray ~ Gujarati

Translator: Yogesh Cholera

Publication Year: 2026

ISBN:0000

Pages:240

Binding:Paperback

Language:Gujarati

Sub Category: Novels


Icon

Free Shipping

In Gujarat on orders over 299/-

Icon

Express Courier Service

You may also like

Ek Fulgulabi Vaat

Ek Fulgulabi Vaat

Dhirubahen Patel     300.00
BuyDetails

Ek Fulgulabi Vaat

270.00    300.00
Secret Garden

Secret Garden

Frances Hodgson Burnett     370.00
BuyDetails

Secret Garden

333.00    370.00
The Eye of Osiris

The Eye of Osiris

R Austin Freeman     425.00
BuyDetails

The Eye of Osiris

382.00    425.00
The Crystal Stopper

The Crystal Stopper

Maurice Lebblanc     350.00
BuyDetails

The Crystal Stopper

315.00    350.00