You are here: Home > Fiction : Novels & Short Stories > Novels > Thrillers & Mysteries > The Plot : Ek Shadyantra
Author : Devendra Patel
લેખક : દેવેન્દ્ર પટેલ
292.00
325.00 10% off
રહસ્ય અને રોમાંચની ગેરંટી એટલે આ ધસમસતું સસ્પેન્સ થ્રિલર. ખ્યાતનામ પત્રકાર દેવેન્દ્ર પટેલના આ પુસ્તક પરથી કોઈ રોમાંચક ફિલ્મ કે વેબસીરિઝ પણ બની શકે એવો સશક્ત એનો પ્લોટ છે. અનેક પલટા, સસ્પેન્સ, નાટ્યાત્મક ઘટનાઓ અને આશ્ચર્યજનક અંત ધરાવતું આ પુસ્તક સસ્પેન્સ થ્રિલરકથાઓના ચાહકોને ગમી જાય એવું છે.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service