You are here:  Home  >   History, Culture, Politics & Public Administration   >   World History   >   The Travels of Marco Polo

  • The Travels of Marco Polo

    Click image to zoom

The Travels of Marco Polo

Author : Yogesh Cholera

ધ ટ્રાવેલ્સ ઓફ માર્કો પોલો

લેખક : યોગેશ ચોલેરા

 180.00    
 200.00   10%

  Add to Cart

About this Book: The Travels of Marco Polo (ધ ટ્રાવેલ્સ ઓફ માર્કો પોલો)


ગુજરાતીમાં પ્રથમવાર ઈતિહાસના નકશા બદલી નાખનાર રોમાંચક યાત્રાનો દસ્તાવેજ.

તેરમી સદીનું યુરોપ અંધકારમાં ડૂબેલું હતું, ત્યારે વેનિસનો એક યુવાન પોતાનું ઘર છોડીને અજ્ઞાત દુનિયાની સફરે નીકળી પડ્યો. ચોવીસ વર્ષની આ યાત્રાએ ઇતિહાસના નકશા બદલી નાખ્યા. ‘ધ ટ્રાવેલ્સ ઓફ માર્કો પોલો’ માત્ર પ્રવાસકથા નથી, પણ એશિયાના અખૂટ વૈભવ અને રહસ્યોનો જીવંત દસ્તાવેજ છે.

સમ્રાટ કુબ્લાઈ ખાનનો સુવર્ણજડિત દરબાર, કાગળનું ચલણ, બળતણ તરીકે વપરાતા કાળા પથ્થર, નકલી સ્વર્ગ ઊભું કરનાર હત્યારો અને મલબારના ચાંચિયાઓ - આ પુસ્તક ડગલે ને પગલે વિસ્મય સર્જે છે.

સદીઓ સુધી દુનિયા જેને ‘દસ લાખ જૂઠાણાં’ માનતી રહી, તે કથા વાસ્તવમાં પૂર્વ અને પશ્ચિમના ઐતિહાસિક મિલનની રોમાંચક ગાથા છે.



Details


Title:The Travels of Marco Polo

Publication Year: 2026

ISBN:9789347393204

Pages:140

Binding:Paperback

Language:Gujarati

Sub Category: World History


Icon

Free Shipping

In Gujarat on orders over 299/-

Icon

Express Courier Service

You may also like

Yuddha Ane Ashanti

Yuddha Ane Ashanti

Devendra Patel     349.00
BuyDetails

Yuddha Ane Ashanti

314.00    349.00
Vishvani Prachin Sanskrutio

Vishvani Prachin Sanskrutio

Chandrakant Bakshi     125.00
BuyDetails

Vishvani Prachin Sanskrutio

113.00    125.00
Pratham Vishvayuddha

Pratham Vishvayuddha

Viral Vaishnav     125.00
BuyDetails

Pratham Vishvayuddha

112.00    125.00
Biju Vishvayuddha

Biju Vishvayuddha

Viral Vaishnav     125.00
BuyDetails

Biju Vishvayuddha

112.00    125.00