Author : Dhara Bhatt
લેખક : ધરા ભટ્ટ
135.00
150.00 10% off
નાટ્યક્ષેત્રની આશાસ્પદ અભિનેત્રી ધરા ભટ્ટે ભારે જહેમતપૂર્વક આ પુસ્તક તૈયાર કર્યું છે. નાટ્યકલાના વિવિધ પાસાંઓ, ટેકનિક્સ વગેરેની પ્રેક્ટિકલ સમજૂતિ આપતું આ પુસ્તક, નાટ્યક્ષેત્રના નવોદિતો માટે એક મુશ્કેલ માર્ગદર્શિકા નહિ પણ ‘અનુભવી મિત્ર’ કહી શકાય એવું છે. નવી પેઢીના અદાકારોને કારકિર્દી દરમિયાન ડગલે ને પગલે ઉપયોગી થાય એવું બહુમૂલ્ય માર્ગદર્શન આપતું ‘રેડી રેફરન્સ’ જેવું પુસ્તક.
પુસ્તકના વિશેષ પરિચય માટે ઉપર આપેલી પુસ્તકની ‘બેક ઈમેજ’ ક્લિક કરશો.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service